ઇરાન યુરોપીય સેનાઓને ત્રાસવાદી જૂથમાં મૂકી રહ્યું છે : સાથે મ.પૂ.માં તણાવ વધી રહ્યો છે

📅 Published: February 2, 2026 | 📂 Category: Uncategorized


ઇરાનમાં અમેરિકા મુર્દાબાદ, ઇઝરાયેલ મુર્દાબાદના નારા

ઇરાનનાં ઇસ્લામિક રીપબ્લિકે હોર્મઝની સમુદ્ર ધૂની (સ્ટ્રેટસ)માં લાઈવ ફાયર મીલીટરી ડ્રીલ શરૂ કરી છે : ઇરાન ખૂન્નસે ભરાયું છે

દુબઈ: ઇરાન હવે ખુન્નસે ભરાયું છે. ઇરાનની સંસદના સ્પીકરે રવિવારે જાહેર કરી દીધું છે કે ઇરાન, યુરોપીય સેનાઓને ત્રાસવાદી જૂથો તરીકે જાહેર કરી રહ્યું છે.

અમેરિકાએ ઇરાનના રીવોલ્યુશનરી ઇસ્લામિક ગાર્ડઝ ને ત્રાસવાદી જૂથ જાહેર કર્યા સાથે યુરોપના દેશોએ પણ તે રીવોલ્યુશનરી ગાર્ડઝને ત્રાસવાદી જૂથ તરીકે જાહેર કર્યા પછી તેના વળતાં પગલાં રૂપે ઇરાને યુરોપીય દેશમાં લશ્કરોને ત્રાસવાદી જૂથ તરીેક જાહેર કરી દીધાં છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *