'Free Fire'ની મિત્રતા બની 'કાળ': અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિમ બંગાળથી પકડાયો

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized

Police

Ahmedabad Crime: અમદાવાદમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને ઓનલાઈન ગેમ ‘ફ્રી-ફાયર’ (Free Fire)ના માધ્યમથી થયેલી મિત્રતા ભારે પડી છે. પશ્ચિમ બંગાળના 21 વર્ષીય યુવકે સગીરા સાથે દોસ્તી કરી અમદાવાદ આવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેને ભગાડીને પશ્ચિમ બંગાળ લઈ જતી વખતે પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે.

દોઢ વર્ષની મિત્રતા અને વોટ્સએપ પર સંપર્ક

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પશ્ચિમ બંગાળમાં છૂટક મજૂરી કરતા આશિક ઉર્ફે અરમાન મહંમદ અઝગરનો પરિચય સગીરા સાથે 18 મહિના પહેલા ગેમિંગ દરમિયાન થયો હતો. બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વોટ્સએપ પર નિયમિત વાતચીત શરૂ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *