અમદાવાદ ફ્લાવર શોના ફૂલ-છોડ નેતા-અધિકારીઓનું આંગણું શોભાવશે? ઢાંકપિછોડો કરવા આયોજન

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad Flower Show: અમદાવાદમાં આ વખતે યોજાયેલો ફ્લાવર શો એક તબક્કે ફ્લોપ શો સાબિત થયો છે. ગત વર્ષની સરખામણીએ બે કરોડ રૂપિયા વધારે ખર્ચીને દિવસો લંબાવ્યા હોવા છતાં બે લાખ મુલાકાતી ઓછા આવ્યા છે. ત્યારે આ ફ્લોપ શો પર ઢાંકપીછોડો કરવા માટે હવે ફ્લાવર શોના ફૂલ-છોડ અધિકારીઓએ વેચવા કાઢ્યાં છે. તેનાથી પણ આગળ વિચારીને વેચાણના નિર્ણયને લોકોનો નબળો પ્રતિસાદ મળે તો આ ફૂલ-છોડ કાઉન્સિલરો અને અધિકારીઓના આંગણામાં રોપવાનું જડબેસલાક આયોજન કરી લેવાયું છે. પ્રજાના પૈસે ખરીદાયેલા આ ફૂલછોડથી હવે પદાધિકારીઓને ખુશ કરાશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *