ઓરેકલ 30,000ની છટણી કરશે ઓપન એઆઈ પરનો જુગાર ભારે પડયો

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


– આર્ટિફિસીયલ ઇન્ટેલિજન્સનું નોકરીઓ પર બૂલડોઝર

– ઓરેકલે ઓપન એઆઈમાં 156 અબજ ડોલરના રોકાણની આપેલી ખાતરીની ઊંચી કિંમત ચૂકવવી પડી રહી છે

વોશિંગ્ટન : ઓરેકલન ઓપન એઆઈ પરનો જુગાર ભારે પડી રહ્યો છે. ઓરેકલે  ઓપન એઆઈ સાથે ભાગીદારી કરીને ૧૫૬ અબજ ડોલરનું રોકાણ કર્યુ છે. હવે તેના કારણે તેણે કર્મચારી ખર્ચમાં કાપ મૂકવા ૩૦ હજાર જેટલા કર્મચારીઓની છટણી કરવી પડશે. આના કારણે તેને ૮થી ૧૦ અબજ ડોલરની સીધી બચત થશે, જે તેને ઓપન એઆઈ સાથેની ભાગીદારીને વેગ આપવામાં ઉપયોગી નીવડશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *