વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા પોલીસની નજરથી બચવા માટે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીયાને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે.

વડોદરા નજીક છોટાઉદેપુર ખાતે જેતપુર પાવી ટાઉનમાં ગઈ તા.28મીએ પોલીસે એમ્બ્યુલન્સ વાનને રોકતા ડ્રાઇવર કાર ફૂલ સ્પીડમાં ભગાવી હતી. જેથી પોલીસે તેનો પીછો કરતા રસ્તામાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *