
સાસુને રિક્ષામાં બેસાડી દર્શન કરીને પરત ફરતાં હતા ત્યારે અકસ્માત નડયો
કલોલ : કલોલ તાલુકાના નાદરી ગામે પુર ઝડપે નીકળેલ કાર ચાલકે રીક્ષા
ને ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી
જેને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે
