
અમદાવાદ : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ૨૫% પારસ્પરિક ટેરિફને ઘટાડીને ૧૮% કરવાની જાહેરાત કરી છે. આનાથી ભારત ૨૦% કરતા ઓછા યુએસ ટેરિફવાળા દેશોની યાદીમાં આવી ગયું છે. હવે, એવું લાગે છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરારની જાહેરાત કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ પરનો ‘યુ-ટર્ન’ કારણ વગરનો નથી. આ માટે ઘણા કારણો ટાંકવામાં આવી રહ્યા છે.
