રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized

– મૃતકના પત્નીએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– સાળો બનેવી બાઈક લઈને રાણપુર આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બોટાદના રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અંગે રાણપુર પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ કાનપુરના વતની અને હાલ રાણપુરના આસ્થાપીરની દરગાહ પાસે રહેતા આરતીબેન નરેન્દ્રભાઇ રાજપૂત અને તેમના પતિ નરેન્દ્રભાઇ પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૨૩-ડીસી-૩૫૪૬ લઈને ઉગામેડી ખાતે રહેતા પિતા પર્વતસિંહના ઘરે જવા માટે નિકળ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *