
નોકરી અપાવવાના બહાને જાસપુર ગામની સીમમાં લઈ જઈ
કલોલના પાંચમા એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો સગીરાને પાંચ લાખ વળતર ચૂકવવા પણ હુકમ કરાયો
ગાંધીનગર,કલોલ : સગીર ભત્રીજીને નોકરી અપાવવાના બહાને તેણીને રિક્ષામાં જાસપુર
ખાતે અવાવરું જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળાત્કાર ગુજરવાના ગુનામાં કલોલના પાંચમા એડિશનલ
સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલોને ગ્રાહી રાખીને આરોપી કાકાને આજીવન કેદીની
