પીપળજમાં જમીન વિવાદમાં પિતા-પુત્ર આમને-સામને
ચોકીદારને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી સીસીટીવીનું ડીવીઆર પણ તોડી નાખ્યું ઃ પોલીસ ફરિયાદ
ગાંધીનગર : ગાંધીનગરના પીપળજ ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની
જમીનના વિવાદમાં પિતાએ જ પોતાના પુત્ર વિરુદ્ધ મોરચો માંડયો હોવાની ઘટના સામે આવી
છે.
જમીનના વિવાદમાં પિતાએ જ પોતાના પુત્ર વિરુદ્ધ મોરચો માંડયો હોવાની ઘટના સામે આવી
છે.