અમદાવાદ, બુધવાર
રિક્ષામાં અને ટ્રેનમાં મુસાફરોના કિંમતી દાગીના ચોરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. નરોડાથી રિક્ષામાં બેસીને ગાંધીનગર જવાના બદલે નિવૃત્ત એસ.આર.પી જવાનને ચિલોડા લઇ ગયા ગયા અને રિક્ષામાં તેમના થેલામાંથી પેન્સનના ૬ લાખ અને દાગીના સહિત રૃા. ૧૦.૨૫ લાખની મતાની ચોરી કરીને ભાડુ લીધા ઉતારી દીધા હતા.
