વડોદરાઃ ગુજરાતમાં કચ્છ એવો પ્રદેશ છે જેણે સદીઓ જૂની પરંપરાગત હસ્તકલાઓને જાળવી રાખી છે.કચ્છની આવી ૧૨ હસ્તકલાઓનો ઉપયોગ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના સંશોધકોએ ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન કરવામાં બખૂબીપૂર્વક કર્યો છે.જેની પાછળનો આશય આ હસ્તકલાઓને ભવિષ્યમાં પણ જીવંત રાખવાનો છે.
ઈન્ટિરિયર ડિઝાઈનિંગની વિદ્યાર્થિની શ્રુતિ ચૌધરી આ જ વિષય પર છેલ્લા ત્રણ વર્ષથી ગાઈડ અને ફેકલ્ટીના પ્રોફેસર ડો.
