ખોરજ નજીક હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર

અમદાવાદ વાસણાના બે યુવાન લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત જઈ રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના

ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઇવે ઉપર ખોરજ પાસે બાઈક ઉપર પસાર થઈ રહેલા બે યુવાનોને પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે હડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો અને જે પૈકી સારવાર દરમિયાન એક યુવાનનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેમાં પણ હીટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *