પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


– લાઇન અને ટાંકીના હાઇડ્રોલિક ટેસ્ટિંગ દરમિયાન

– ગામના દિપો માતા ચોકમાં તો રાહદારીએ ક્યાં પગ મુકવો તે સવાલ ઉભો થયો ઃ પાણી સોસાયટીઓ અને મેદાન સુધી પહોંચી ગયા

– કામગીરી દરમિયાન સામાન્ય લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડયો

ગાંધીનગર: ચોમાસા બાદ શિયાળો પણ ઉતરવા તરફ છે. ત્યારે પેથાપુર વિસ્તારમાં સળંગ દોઢ કિલોમીટરથી વધુ લાંબા પટ્ટામાં નદી વહેતી થવાનાં દશ્યો સર્જાવાની સાથે લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મુખ્ય માર્ગ અને સોસાયટીઓમાં અચાનક પાણી વહેતા થવાથી થોડા સમય માટે તો લોકો ભયભિત બન્યા બાદ આક્રોશ ફેલાયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *