અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


SG Highway Iconic Road: આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે ત્યારે અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને આઈકોનિક રોડ બનાવવામાં આવશે. આજે AMCની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન થયું હતું, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સનાથલ થી ગાંધીનગર સુધી આઈકોનિક રોડ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, ‘પહેલા સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *