
અમદાવાદ : સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ના શેરહોલ્ડિંગ ડેટા દર્શાવે છે કે Q3FY26 સુધીમાં જાહેર શેરહોલ્ડિંગ ૪૮.૯૩% સુધી વધી ગયું છે જે પાછલા ક્વાર્ટરમાં ૪૮.૬૫% હતું. આ તાજેતરના વર્ષોમાં બિન-પ્રમોટર માલિકીના ઉચ્ચતમ સ્તરોમાંનું એક છે. જૂન ૨૦૧૭માં તેમના હોલ્ડિંગ ૪૯.૨% ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
