
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી ઝડપી ગબડયા હતા. વિશ્વ બજારમાંમ કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ ગયાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજાર ગબડતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર પણ ઘટતાં દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે દેશના ઝવેરી બજારો આજે ઝડપી ગબડયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીનાં ભાવમાં કિલોના રૂ.
