હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો

📅 Published: February 6, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા, તા.5 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના બે રિર્ઝર્વેશન કોચની વચ્ચે એક બેગમાંથી રૃા.૬.૧૮ લાખ કિંમતનો ૧૨.૭૬૦ કિલો ગાંજાનો જથ્થો મળતા રેલવે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ગઇકાલે બપોરે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન આવતા રેલવે એસઓજીના માણસો કોચમાં ચેકિંગ કરવા માટે ચઢ્યા હતાં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *