હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ

📅 Published: February 6, 2026 | 📂 Category: Uncategorized


AI Climate Center: IIT ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્કમાં એઆઈ અને ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા આધારિત કલાઈમેન્ટ સેન્ટર શરૂ કરાયું છે. જે હવે શહેરોમાં વરસાદની આગાહી-હવામાના વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે. આ આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ જાણકારી શહેરોને આપશે અને જેનાથી આગોતરા પગલા પણ તંત્ર દ્વારા લઈ શકાશે.

અધ્યાપકો દ્વારા તૈયાર એઆઈ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ માહિતી આપશે 

આજે ભારતના અનેક શહેરોમાં વધતા શહેરીકરણ સાથે પૂરનું જોખમ ખૂબ જ વધ્યું છે, ત્યારે પૂર સમયે કરોડો રૂપિયાના નુકશાન થવા ઉપરાંત જાનહાની પણ થાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *