
Ahmedabad News : સમૃદ્ધ ગુજરાતમાં ગરીબાઇ ચરમસીમાએ પહોચી છે. તેનુ કારણ એછેકે, 3.65 કરોડ લોકો મફત અનાજ લેવા મજબૂર છે. આ પરથી ગુજરાતમાં લોકોની આર્થિક પરિસ્થિતીનો અંદાજ મેળવી શકાય તેમ છે. છેલ્લાં છ વર્ષમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 1.22 કરોડ ટન મફત અનાજ વહેચવામાં આવ્યુ હતુ.
