ત્વચા- નખના ઈન્ફેક્શન માટે વધારે અસરકારક અને આડઅસર ઓછી કરતી દવા વિકસાવી

📅 Published: February 7, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી  ફેકલ્ટીના સંશોધકોએ ત્વચા અને નખના ફંગલ ઈન્ફેક્શનની સારવાર માટે વધારે અસરકારક અને ઓછી આડ અસર કરે તેવી દવા ચાર વર્ષની જહેમતના અંતે વિકસાવી છે.

ફેકલ્ટીની વિદ્યાર્થિની દર્શના પટેલે ફેકલ્ટીના સિનિયર અધ્યાપક ડો.હેતલ ઠક્કરના હાથ નીચે પીએચડીના ભાગરુપે આ સંશોધન હાથ ધર્યું હતું અને પીએચડીની ડિગ્રી પણ મેળવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *