વડોદરા,વાઘોડિયા રોડ પર દારૃના કટિંગ સમયે જ એલ.સી.બી.ની ટીમે રેડ કરી બે આરોપીઓને ૧૯ લાખના વિદેશી દારૃના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે દારૃની ૩,૬૮૧ બોટલ અને વાહનો મળીને કુલ ૨૬.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધારની તપાસ શરૃ કરાઇ છે.
બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો
📅 Published: February 7, 2026 |
📂 Category: Uncategorized
