
અમદાવાદ : માહિતી ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ઘટાડો ચાલુ રહ્યો છે, જે આ અઠવાડિયે ચાર મહિનામાં સૌથી ખરાબ પ્રદર્શન દર્શાવે છે. આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના ઝડપી વિકાસથી પરંપરાગત આઈટી સેવાઓ વ્યવસાયોને નુકસાન થવાની આશંકાએ આ ક્ષેત્રના શેરો પર દબાણ બનાવ્યું છે.
નિફ્ટી આઈટી ઇન્ડેક્સે ગત અઠવાડિયા માટે ૬.૪%નો ઘટાડો નોંધાવ્યો હતો. આઈટી શેરોમાં વેચાણથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં કંપનીઓના બજાર મૂડીમાં આશરે રૂ.
