ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચૂકાદો
અદાલત દ્વારા ભોગ બનનારને રૃપિયા ૪ લાખ વળતર ચૂકવવા માટે પણ આરોપીને આદેશ આપવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીર બાળાને
વાલીપણામાંથી ભગાડી જઇને તેના પર દુષ્કર્મ આચરવાના ગુના સબબનો કેસ ચાલી જતાં
ચૂકાદો આપવામાં આવ્યો હતો.
વાલીપણામાંથી ભગાડી જઇને તેના પર દુષ્કર્મ આચરવાના ગુના સબબનો કેસ ચાલી જતાં
ચૂકાદો આપવામાં આવ્યો હતો.