કોર્પોરેશનની એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા
ઓરડી અને લાકડાની લાટી સહિતના દબાણ પર બુલડોઝર ફેરવી ૨૭૦ મીટર જગ્યા ખુલ્લી કરાઇ
ગાંધીનગર : ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા
માટે બની રહેલા નવા ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૃપ દબાણો પર આજે તંત્રનું બુલડોઝર
ફરી વળ્યું હતું.
માટે બની રહેલા નવા ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૃપ દબાણો પર આજે તંત્રનું બુલડોઝર
ફરી વળ્યું હતું.