
Rajkot News : રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથેની વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાઈરલ ચેટના સ્ક્રીનશોટમાં ભાજપના કોર્પોરેટનો ફોટો જોવા મળે છે. વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની ચેટના સ્ક્રીનશોટ વાઈરલ થતાં ભાજપમાં ઉહાપોહ મચી ગયો છે.
કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ
રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનની રવિવારે(8 ફેબ્રુઆરી) જાહેરાત કરવામાં આવી હતી.
