અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા,સમા અને નિઝામપુરા વિસ્તારના ચાર મકાનોમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૭૪.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

ન્યુ સમારોડની નંદનવન સોસાયટીમાં રહેતા અને નંદેસરીની કંપનીમાં ફરજ બજાવતા નરેશ દેવાભાઇ પટેલના ઘરમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા ૪ લાખ મળીને કુલ રૃપિયા ૧૮ લાખની ચોરી થઇ હતી. સીસીટીવીમાં બે ચોર દેખાયા હતા. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *