
World Pulses Day: આજે (10મી ફેબ્રુઆરી) ‘સામાન્યથી સર્વોત્તમ આહાર’ના મધ્યવર્તી વિચાર સાથે વિશ્વ કઠોળ દિવસ ઉજવાશે. ગુજરાતીઓ સહિત દેશભરના રૂટીન ખોરાકમાં ચોખા-ઘંઉ વધારે ખવાતા રહ્યા છે. ત્યારે કઠોળમાં ચોખા કરતા ત્રણ ગણુ અને ઘંઉથી બમણું પ્રોટીન હોય છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં તુવેર, મગ, મઠ અને ખાસ કરીને ચણા સહિત કઠોળનું ઉત્પાદન આશરે બમણું થઈ ગયું છે.
પ્રોટીનનો અદ્ભૂત સ્ત્રોત કઠોળ, સામાન્યથી સર્વોત્તમ આહાર
