પોલીસે ડમી ગ્રાહક મોકલી નરોડાની હોટલમાં ચાલતું દેહવ્યાપારનું રેકેટ પકડયું

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં સ્પા અને મસાજની આડમાં બેરોકટોક દેહ વ્યાપરના ગોરખધંધા ચાલી રહ્યા છે. નરોડામાં  રિંગ રોડ ઉપર આવેલી હોટલ જે.ડી.માં પોલીસે ડમી ગ્રાહક મોકલીને દેહ વ્યાપારના રેકટનો  પર્દાફાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડયો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં હોટલ માલિક અને દલાલ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *