એક નવો નિયમ : 'નકલી કન્ટેન્ટ' પર એઆઈ લખવું ફરજીયાત

📅 Published: February 11, 2026 | 📂 Category: Uncategorized


– સોશિયલ મીડિયા પર આવેલું કન્ટેન્ટ ફોરવર્ડ કરતાં પહેલાં વિચારજો !

– સરકારના નવા નિયમોનો 20મી ફેબ્રુઆરીથી અમલ : સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફેક કન્ટેન્ટ 3 કલાકમાં હટાવવું પડશે

– ગેરકાયદે કે વાંધાજનક એઆઈ કન્ટેન્ટ શૅર કરવા બદલ પણ આઈટી એક્ટ, ક્રિમિનલ કાયદા, પોક્સો હેઠળ કાર્યવાહી થઈ શકશે

નવી દિલ્હી : દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દરેક ક્ષેત્રમાં પ્રસાર વધ્યો છે ત્યારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એઆઈ દ્વારા બનાવાયેલા કન્ટેન્ટનો પ્રચાર-પ્રસાર પણ વધ્યો છે, પરંતુ તેનાથી ડીપફેક સહિતના અનેક જોખમો રહેલા છે. આથી સરકારે  હવે એઆઈથી બનેલા કન્ટેન્ટ અંગે નવા નિયમો બનાવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *