
Rajkot News : ગુજરાત પોલીસની PSI અને લોક રક્ષક દળ(LRD)ની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી શરૂ છે, ત્યારે ગ્રાઉન્ડ પરીક્ષામાં નાપાસ થતાં રાજકોટ શહેરની 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં યુવતીએ કર્યો આપઘાત
રાજકોટ શહેરની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતી અંજુમ અજીતખાન પઠાણ (ઉં.વ.
