![]() |
| (AI IMAGE) |
Red Chilli Price Hike 2026: વર્ષ 2024માં દેશમાં અંદાજે 29 લાખ ટન લાલ મરચાનું ઉત્પાદન થયું છે, જેમાં ગુજરાતનો હિસ્સો 27 હજાર ટન રહ્યો છે. ગુજરાતમાં ગોંડલ સહિતના સ્થાનિક મરચાં તેની આગવી તીખાશ અને સ્વાદ માટે જાણીતા છે, પરંતુ આ વર્ષે સીઝન બરાબર જામી તે પહેલા જ સૂકા મરચાંના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

