પોલીસે 9 દિવસની ડ્રાઈવમાં રૂ.6.12 લાખનો દંડ વસૂલ્યો

📅 Published: February 11, 2026 | 📂 Category: Uncategorized


ભાવનગર શહેરમાં ભારે વાહન ચાલકો વિરૂદ્ધ ડ્રાઈવ

નિયમભંગ કરનારા વાહન ચાલકોને કુલ ૧૨૭૯ મેમો ફટકાર્યા અને નિયમભંગ કરતા 104 વાહનો ડિટેઈન

ભાવનગર: ભાવનગર શહેરમાં ટ્રાફિક શાખા સહિત અલગ-અલગ પોલીસ મથક મળી અલગ-અલગ વિસ્તારોમાં વાહનના ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાહન ડ્રાઈવમાં અલગ-અલગ વિસ્તારોમાંથી બ્લેક ફિલ્મ, લાઇસન્સ વગર વાહન ચલાવતા વાહન ચાલકો અને નંબર પ્લેટ વગરના વાહન અને મોડીફાઇડ સાઈલેન્સર સહિતના ચાલકોને મેમા તથા દંડ ફટકારવામાં આવ્યા હતા. ૯ દિવસની ડ્રાઈવમાં પોલીસે કુલ ૧૨૭૯ મેમા ફટકારી રૂ.૬.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *