‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજી પર સાધ્યું નિશાન

📅 Published: February 11, 2026 | 📂 Category: Uncategorized


FM Nirmala Sitharaman Slams CM Mamata Banerjee : લોકસભામાં આજે બજેટ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને TMC સાંસદ અભિષેક બેનર્જીના આરોપોનો જવાબ આપ્યો છે. બંગાળને બજેટમાં કશું જ નથી મળ્યું તેવા દાવાઓને ફગાવતા નાણામંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.

બંગાળના હિતોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ ખોટો : નાણાંમંત્રી

બજેટ સત્ર દરમિયાન પશ્ચિમ બંગાળના હિતોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો પર નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘આ લોકો ખોટા આરોપો લગાવી રહ્યા છે. બંગાળની જનતાના હિતમાં તેઓ પોતે કંઈ કરી શકતા નથી અને પછી એવું કહે છે કે, કેન્દ્રએ બંગાળને કંઈ આપ્યું નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *