નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ

📅 Published: February 11, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ,બુધવાર

શહેરના નરોડામાં આવેલી ટુ વ્હીલરની ડીલરશીપમાં નોકરી કરતા યુવકે ટુ વ્હીલર વેચાણના પેટે ગ્રાહકો પાસેથી  લીધેલા મ્યુનિસિપલ ટેક્ષ અને આરટીઓ ટેક્ષના ૫૦ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ  શાખામાં  નોંધવામાં આવી છે.

સેટેલાઇટમાં આવેલા શાલમલી ફ્લેટમાં રહેતા જીતેન્દ્રભાઇ શાહ નાના ચિલોડા નરોડા ખાતે ટુ વ્હીલરની ડીલરશીપ ધરાવે છે. એપ્રિલ ૨૦૨૨માં તેમના શો રૂમમાં ચેતન પંડયા (રહે.અચેર, સાબરમતી) નામનો યુવક નોકરીમાં જોડાયો હતો. તે ગ્રાહકો પાસેથી  આવતી રોકડ અને ચેકના નાણાં સ્વીકારવાનું, બીલ બનાવવાનુ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *