કેનેડા પર 100% ટેરિફ ઝીંકવા જતાં ટ્રમ્પને લપડાક પડતા રહી ગઇ, જુઓ અમેરિકન સંસદમાં શું થયું?

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


Donald Trump and Canada News : અમેરિકન પ્રમુખ ટ્રમ્પને કેનેડા પરના બિલને લઈને વોટિંગમાં બરોબરની લપડાક પડતા રહી ગઈ છે. ટ્રમ્પના કેનેડા સામેના વિરોધમાં કેટલાક રિપબ્લિકનોએ પણ ડેમોક્રેટ્સને સાથ આપતા આ બિલ 219-211થી માંડ-માંડ પસાર થયુ હતુ. એક સમયે તો આ બિલ પસાર નહીં થઈ શકે તેમ લાગતુ હતુ. રિપબ્લિકનોના અંકુશવાળી પ્રતિનિધિ  સભાએ કોઈ બિલને લઈને પ્રમુખનો વિરોધ કર્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. 

ટ્રમ્પને ટેરિફના પાવરમાં રસ છે અને તેની મદદથી તે અમેરિકાના વ્યાપારિક ભાગીદારોને વાટાઘાટના ટેબલ પર લાવવા માંગે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *