ગયા સપ્તાહની રેકોર્ડ ઊંચાઈથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર અને સોનાના ભંડારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર ગયા સપ્તાહે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા, પરંતુ આ સપ્તાહમાં આંકડાઓમાં પીછેહઠ થતાં ચિંતામાં વધારો થયો છે.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ૬ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ૬.૭૧૧ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. સરકારી તિજોરીમાં કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર હવે ૭૧૭.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *