
Ahmedabad News : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને અચાનક માઇનોર હાર્ટ એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રદ્યુમન વાજાને માઈનર હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ
પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવતા અસારવાની યુ.એન.
