વડોદરા,રેલવેમાં દારૃની હેરાફેરીના નેટવર્કને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયું છે. રેલવે એલ.સી.બી. ની ઓફિસની પાછળથી પણ પોલીસે દારૃ કબજે કર્યો છે. પોલીસે ચાર પરપ્રાંતિય કેરિયરને ઝડપી પાડયા છે. જ્યારે વડોદરાના બૂટલેગર સહિત છ નેે વોન્ટેડ જાહેર કર્યા છે.
રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે
📅 Published: February 14, 2026 |
📂 Category: Uncategorized
