
રાજકોટ અને ગોંડલના શખ્સોની ટોળકીનાં ખાતામાં
હૈદ્રાબાદના શખ્સ સહિત કુલ ચાર આરોપીઓ હજુ વોન્ટેડ, બીજી એજન્સીઓ પણ તપાસમાં ઝૂકાવે તેવી શક્યતા
રાજકોટ: દેશવ્યાપી આચરાયેલા સાયબર ફ્રોડના અંદાજે રૂા.૧૬.પ૦ કરોડ રાજકોટ અને ગોંડલની ટોળકીના બેન્ક ખાતામાં જમા થયાનો ઘટસ્ફોટ થયો છે. આ તમામ બેન્ક ખાતાઓમાં એકંદરે રૂા.
