
PM Modi Assam Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસે છે. પીએમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા, ત્યારબાદ તેઓ વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢના મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) માટે રવાના થયા હતા. પીએમનું પ્લેન ડિબ્રુગઢ પાસે મોરાન બાયપાસ પર બનેલી ELF પર ઉતર્યું હતું. આ એરસ્ટ્રિપ સૈન્ય વ્યૂહરચના માટે અત્યંત મહત્વની છે, કારણ કે આ વિસ્તાર ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર છે.
ભારતનાં તમામ પ્લેન લેન્ડિંગ ફેસિલીટી પર ઉતર્યા
