BCAની ચૂંટણી પૂર્વે ઈરફાન પઠાણની સિસ્ટમ સામે નારાજગી, સત્તા પક્ષે 'ચૂંટણીની રમત' ગણાવી

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)માં આવતીકાલે તા. 15 ફેબ્રુઆરીએ વર્ષ 2026-29ના સત્ર માટે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ‘રોયલ’ અને ‘સત્યમેવ જયતે’ વચ્ચે ગઠબંધન થયું છે, જ્યારે સામે ‘રિવાઇવલ’ જૂથ મેદાનમાં ઉતર્યું છે. બંને પક્ષો પોતાની સિદ્ધિઓ ગાઈ રહ્યા છે અને એકબીજા પર આક્ષેપોના તીર છોડતા મતદારોને રીઝવવા વચનોની વરસાદ કરી રહ્યા છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *