![]() |
| Image : Twitter X/The White House |
Donald Trump On Venezuela Military Operation : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કેરોલિનામાં વિશ્વના સૌથી મોટા સૈન્ય મથકોમાંના એક એવા ‘ફોર્ટ બ્રેગ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવવા માટેના વિશેષ સૈન્ય અભિયાનમાં સામેલ જવાનોની ભારોભાર પ્રશંસા કરી હતી.

