
Bangladesh and India News : બાંગ્લાદેશમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો છે અને સત્તા પરિવર્તનની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. બીએનપી (BNP) નેતા તારિક રહેમાન 17 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ આપવા માટે ભારત અને પાકિસ્તાન સહિત 13 દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
કયા દેશોને મળ્યું આમંત્રણ?
બાંગ્લાદેશની નવી સરકાર પ્રાદેશિક સંતુલન જાળવવા માંગતી હોય તેમ જણાય છે.
