રશિયા ગમે ત્યારે હુમલો કરે તેવી આશંકા ! યુરોપના દેશોને યુદ્ધ માટે તૈયાર રહેવા બ્રિટનના PMની ચેતવણી

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized


UK PM Keir Starmer Warns Europe : બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં વિશ્વભરના નેતાઓને સંબોધન કરીને ગંભીર ચેતવણી આપી છે. તેમનુ માનવું છે કે, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે, તેથી યુરોપના દેશોએ રશિયાના આક્રમકથી બચવા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું છે કે, રશિયાના સંભવિત યુદ્ધને ધ્યાને રાખીને યુરોપીય દેશોએ પોતાની સુરક્ષા ક્ષમતાઓને મજબુત કરવી જોઈએ અને પોતાના લોકોની રક્ષા માટે તૈયાર રહેવું જોઈએ.

‘રશિયાના આક્રમણને રોકવા યુરોપના દેશો તૈયાર રહે’

તેમણે કહ્યું કે, ‘યુરોપે સુરક્ષા અને પોતાના દેશની પ્રતિબદ્ધતાઓ મામલે આત્મનિર્ભર રહેવું જોઈએ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *