વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા નજીકના ટોલ નાકા પરથી એક કન્ટેનરમાં વોશિંગ મશિનો તેમજ ચીમનીની આડમાં લઇ જવાતો દારૃનો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.64.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેમાં દારૂનો જથ્થો ભર્યો છે તે કન્ટેનર દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ જવાનું છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફે રાત્રે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ  હાઇવે પર આજોડ નજીકના ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. 

દરમિયાન માહિતી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી ડ્રાઇવર જુનેદખાન મુબીનખાન ખાન અને ક્લિનર રોબિનખાન શાહબુદ્દીન ખાન (બંને રહે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *