ભવનાથના પવિત્ર મૃગી કુંડનો અદ્ભૂત ઇતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized


Junagadh Mrugikund History: ભવનાથના મંદિરમાં આવેલા મૃગી કુંડમાં મહા શિવરાત્રીના દિવસે નાગા સાધુઓની રવેડી પૂર્ણ થયા બાદ રાતે તેમાં શાહી સ્નાન થાય છે. જે કુંડમાં શાહી સ્નાન થાય છે તે મૃગી કુંડની નજીક મૃગી માતાજીની મૂર્તિ છે, જેનું મુખ હરણનું અને શરીર સ્ત્રીનું છે. મૃગી કુંડનો અનેરો અને રસપ્રદ મહિમા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *