રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ હતા. મુલાકાત દરમિયાન, મંત્રીએ બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન પર ચાલી રહેલા બાંધકામ અને ટ્રેક નાખવાના કાર્યની સમીક્ષા કરી.
બિલિમોરા સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ, રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું નિરીક્ષણ
📅 Published: February 18, 2026 |
📂 Category: Uncategorized
