કામગીરી:પાલનપુર શહેરમાં ગલબાભાઈની પ્રતિમાથી ડેરી રોડ નવો બનાવાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાલનપુરમાં વરસાદ દરમિયાન ધોવાઇ ગયેલા રોડ નવા બનાવવા માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં ગલબાભાઇના પુતળાથી ડેરી રોડ નવો બનાવવામાં આવતાં વાહન ચાલકો રાહત અનુભવી રહ્યા છે. પાલનપુરમાં ગલબાભાઇનું પુતળુ, જહાંનઆરા બાગથી કન્યા વિધાલય, સોનારીયા બંગલા, આઇટીઆઇ, માર્કેટયાર્ડથી બનાસડેરીને સાંકળતો માર્ગ બિસ્માર બની ગયો હતો. ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો અને સ્થાનિક રહીશો હાલાકીમાં મુકાઇ રહ્યા હતા. આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતાં નગરપાલિકા દ્વારા માર્ગ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *