પાટણ તાલુકાના એક ગામેથી 15 ઓકટોબરના રોજ કિશોરીના અપહરણ અને દુષ્કર્મના ગંભીર કેસમાં મુખ્ય આરોપી ઋત્વિક ઠાકોરને પોલીસ દ્વારા 13 નવેમ્બરે ઝડપી પોક્સો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ઉપરાંત, બંનેએ ઘરે થી નીકળતા પોતાના ફોન નાશ કર્યા હોવાથી ઇન્સ્ટાગ્રામ ચેટ રિકવર કરવાના ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કાર્યવાહી:પાટણમાં સગીરાના અપહરણ–દુ ષ્કર્મના આરોપીને જેલ મોકલાયો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
